શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભાયંદર નો ૨૪મો પાટોત્સવ

પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયીતી પ્રતિષ્ઠા 


ભાયંદર :-
શહરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૨૪ માં પાટોત્સવ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભાયંદર તેમજ આજુ બાજુના પરિસરોથી ભક્તોંએ હાજરી આપી હતી.દાદર સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ મંદિરની પ્રતષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયી હતી.

ભાયંદર ઈસ્ટમાં આવેલ મંદિરના પાટોત્સવ નિમત્તે પરમતૃતટ સ્વામીએ વેદોક્ત વિધિ પૂર્વક મહાપૂજ કરાવી હતી. શ્રી પ્રીતમ સ્વામીએ પ્રવચનમાં ભાયંદર મંદિરના નિર્માણ બાબત ભક્તો ને વિસ્તારપુર્વક માહિતી આપી હતી. મંદિરના નિર્માણ કાર્યમાં કોનો કોનો સહયોગ રહ્યો છે, તથા કેવા સંજોગોમાં મંદિર તૈયાર થયું છે તેની માહિતી આપી હતી,તેમજ દાદર મંદિરરના કોઠારી સંત  અભયસ્વરૂપ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા.આ પ્રસંગે અરુણ કદમ, દીપક જૈન,પ્રદીપ જંગમ આદીએ સંતોનાં આશીર્વાદ લીધા હતા.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

श्रमण संघीय साधु साध्वियों की चातुर्मास सूची वर्ष 2024

तपोवन विद्यालय की हिमांशी दुग्गर प्रथम

पर्युषण महापर्व के प्रथम पांच कर्तव्य।